ટેસ્ટ સિરીઝ 1-1થી થઈ ટાઈ
રાવલપિંડી, તા.
23 : સ્પિનર સિમોન હાયરે લીધેલી છ વિકેટને કારણે સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને
આઠ વિકેટથી હરાવી દીધું હતું. પાકિસ્તાને ગયા સપ્તાહે રમાયેલી લાહોર ટેસ્ટમાં 93 રનથી
વિજય મેળવ્યો હતો. આ વિજયને કારણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં એ બીજા ક્રમાંક પર પહોંચી
ગઈ હતી. જોકે બીજી ટેસ્ટ હારતા…..