• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

બ્રહ્માકુમારીની યુટયૂબ ચૅનલ હૅક : ગૂગલની સુરક્ષા સામે સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : બ્રહ્માકુમારીઝ મીડિયા ઍન્ડ પબ્લિક રિલેશન્સ સર્વિસેસ દ્વારા સંચાલિત અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ટેલિકાસ્ટ કરવામાં આવતી બ્રહ્માકુમારીઝની અધિકૃત યુટયૂબ ચૅનલ સંબંધિત ગૂગલ એકાઉન્ટ હેક થવાને કારણે હાલ ખલેલ પામ્યું છે. એકાઉન્ટમાં તમામ માનક ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સુરક્ષા હોવા છતાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ