સીંગતેલમાં રૂા. 1425.25માં 100 ટેન્કરના કામકાજ : કપાસ, રૂ બજારમાં કામકાજમાં સુસ્તી : સીંગદાણામાં પાંખા વેપારો
રાજકોટ, તા.
23 : દિવાળીના દિવસે મોડી સાંજે કોમોડિટીઝ બજારમાં મુહૂર્તના કામકાજ કરવામાં આવ્યા
હતા. મગફળીમાં બે લાખ ગુણીના સોદા પડયા હતા. સીંગતેલમાં ઉત્સાહ પૂર્વકના કામકાજ હતા.
જ્યારે કપાસ, રૂ અને કપાસિયા-ખોળના મુહૂર્તના સોદામાં સુસ્તી હતી. સીંગદાણામાં વેપારો
પાંખા…..