• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

કલ્યાણમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં બે જૂથ બાખડયાં

બુધવારે રાત્રે શસ્ત્ર અને લોખંડના સળિયા સાથે એકમેક પર હુમલા 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : દિવાળીની ઉજવણી પૂરી થવામાં છે ત્યારે બુધવારે રાત્રે કલ્યાણના મોહને પરિસરમાં એનઆરસી ગેટ પાસે ફટકડા ફોડવા બાબતે થયેલા ઝઘડા બાદ બે જૂથ વચ્ચે એકમેક પર શસ્ત્રથી હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં કેટલાંક લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 60 લોકો સામે ફરિયાદ નોંધી આઠ…..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ