બીજી વન-ડેમાં ભારતને બે વિકેટથી કર્યું પરાજિત, કોહલી બીજી વખત ઝીરોમાં થયો આઉટ
મુંબઈ, તા.
23 : રોહિત શર્માના 73 રન છતાં બીજી રોમાંચક વન-ડેમાં અૉસ્ટ્રેલિયાએ બે વિકેટથી જીતીને
ત્રણ મૅચની સિરીઝમાં અજય લીડ મેળવી છે. પ્લેઇંગ ઇલેવનમાં મૅચ વિનર ખેલાડી કુલદીપ યાદવનો
સમાવેશ નહીં કરવાના મામલે ચર્ચાઓ જન્માવી છે. દબાણ તેમ જ પડકારજનક પીચ પર રોહિત શર્માએ
97 બૉલમાં કરેલા…..