• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

એમએસએમઈ નિકાસકારો માટે નવી ક્રેડિટ ગૅરંટી યોજના રજૂ થશે

નવી દિલ્હી, તા. 23 : અમેરિકાની ભારે જકાતને કારણે જે નિકાસકારોને અસર થઈ તેઓ બીજા દેશોનાં બજારમાં નિકાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર એક ક્રેડિટ ગૅરંટી સ્કીમ રજૂ કરવાનું વિચારે છે. આ યોજના અંતર્ગત એમએસએમઇને નિકાસકારોને રૂા. 100 કરોડ સુધીની લોન મળી શકશે. આ વર્ષે સરકારે એમએસએમઇ એકમો માટે મ્યુચ્યુઅલ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ