• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

ફ્લૅટમાં ફક્ત પુરુષ અને માતા રહી શકશે, બીજી પત્ની અને બાળકો નહીં : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 23 : બૉમ્બે હાઈ કોર્ટે એક વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે `અંધેરી (વેસ્ટ)માં આવેલા એક શખ્સના ફ્લૅટમાં તે જ અને તેની માતા દિવાળી વેકેશન દરમિયાન રહી શકશે અને તેની બીજી પત્ની અને તેમનાં બે બાળકો રહી શકશે નહીં. તેની ભૂતપૂર્વ પત્નીએ તેના પરિવારને ત્યાં રહેવા માટે લાવવા સામે વાંધો ઉઠાવ્યો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ