• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર થવાના સંજોગો ઊજળા બન્યા

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રશિયન કંપની રોઝનેફ્ટ પાસેથી ક્રૂડ તેલની આયાત અટકાવવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યુક્રેન યુદ્ધના કારણે રશિયા ઉપર વધુ આકરા પ્રતિબંધો લાદવાના ભાગરૂપે અમેરિકાએ રોઝનેફ્ટ કંપની ઉપર પ્રતિબંધો લાદતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આયાત અટકાવવાનો નિર્ણય…..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ