મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની ખાનગી કૉલેજમાં ફ્રેશર્સ પાર્ટી દરમિયાન કથિત રીતે હુમલો કરવામાં આવતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મહિનાની શરૂઆતમાં બનેલી ઘટનાના સંદર્ભમાં પોલીસે છ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આઠમી અૉક્ટોબરના એમઆઈડીસી વિસ્તારમાં આવેલી જાણીતી કૉલેજમાં…..