• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મોડી રાતે હૉસ્પિટલ પહોંચેલા ગોવિંદાને ડિસ્ચાર્જ અપાયો

ધર્મેન્દ્રની તબિયતની ગંભીર સ્થિતિ હતી ત્યાં પ્રેમ ચોપરા બીમાર પડયા અને ગઈ મોડી રાતે ગોવિંદાને પણ હૉસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. ગોવિંદા ઘરે જ હતો ત્યારે અચાનક તબિયત બગડતા તેને જુહુની ક્રિટિકૅર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ગોવિંદાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાથી હૉસ્પિટલ લઈ જવાયો હતો…..