બાંગ્લાદેશમાં સડકો ઉપર સેના અને પોલીસ તહેનાત
ઢાકા, તા. 12
: બંગલાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ ગુરુવારે 13મી નવેમ્બરના રોજ દેશના પૂર્વ
વડાપ્રધાન શેખ હસીના સામે દાખલ માનવતા વિરોધી અપરાધોના કેસમાં ચુકાદાની તારીખની ઘોષણા
કરશે. આ મામલો ગયા વર્ષના જુલાઈ મહિનામાં થયેલા જનવિદ્રોહ સંબંધિત છે. ચુકાદાની તારીખની
ઘોષણા થતા પહેલા પૂરા બંગલાદેશમાં સુરક્ષા…..