• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હે ભગવાન, ધરમજીને જલદી સાજા કરો

હાથથી બનાવેલા પોસ્ટર સાથે આવેલો અૉટો-રિક્ષાચાલક થયો ભાવુક

મુંબઈ, તા. 12 : બુધવારે સવારે બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના ડિસ્ચાર્જના સમાચાર ફેલાતાં જ જુહુસ્થિત તેમના નિવાસસ્થાનની બહાર ચાહકોની મોટી ભીડ એકઠી થઈ હતી. તેમની વચ્ચે એક અૉટો-રિક્ષાચાલક હાથેથી બનાવેલ પોસ્ટર પકડીને ઊભો…..