• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અશોક લેલૅન્ડનો ચોખ્ખો નફો સહેજ વધીને રૂા. 771 કરોડ થયો

પ્રતિ શૅર રૂા. એકનું ડિવિડન્ડ આપવાની ઘોષણા 

મુંબઈ, તા. 12 (એજન્સીસ) : કમર્શિયલ વેહિકલ ક્ષેત્રની અગ્રણી કંપની અશોક લૅલેન્ડનો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો એકત્રિત નફો વાર્ષિક ધોરણે નામમાત્ર 0.13 ટકા વધીને રૂા. 771.06 કરોડ થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 770.10 કરોડ થયો હતો. આ સાથે કંપની બોર્ડે પ્રતિ શૅર રૂા. એકનું ડિવિડન્ડ આપવાની…..