રોહિત વિજય હઝારે ટ્રૉફીમાં રમશે : કોહલી તરફથી કોઇ સ્પષ્ટતા નહીં
મુંબઇ, તા.12:
ભારતના બે દિગ્ગજ બેટધર વિરાટ કોહલી અને રોહિત શર્માને બીસીસીઆઇ તરફથી ફરી એકવાર ચેતવણી
મળી છે કે ટીમ ઇન્ડિયા તરફથી રમવું હશે તો ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું પડશે. વિરાટ
અને રોહિત ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે અને ફકત વન
ડે ક્રિકેટનો હિસ્સો…..