હાલમાં ફિલ્મ હૉમબાઉન્ડના પ્રમોશન માટે ન્યૂ યોર્કમાં રહેલા વિશાલ જેઠવાને હૉલીવૂડના ફિલ્મદિગ્દર્શક માર્ટિન સ્કૉર્સેસીને મળવાનો મોકો મળ્યો હતો. હૉમબાઉન્ડની ખાસ ક્રીનિંગમાં સ્કૉર્સેસી આવ્યા હતા અને તેમણે કલાકારોની પ્રશંસા કરતાં વિશાલ ભાવવિભોર બન્યો હતો. સ્કૉર્સેસી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને વિશાલે…..