મુંબઈ, તા. 12 : દક્ષિણ મુંબઈના અતિ પ્રતિષ્ઠિત વિસ્તાર મલબાર હિલમાં પુનર્વિકાસનો ક્રેઝ વધી રહ્યો છે અને તે પરિવર્તનની ધીમી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. જૂના પૈસાદાર લોકોને પુનર્વિકાસની આ પ્રક્રિયા થોડી ભયાનક લાગી રહી છે, કારણ કે મોટા પાયે ડ્રીલિંગ મશીનો અને બાંધકામ માટેનાં સાધનો ઠલવાઈ રહ્યાં…..