• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ચાંદીમાં ઉછાળો, સોનું સ્થિર

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.12 : સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. ફેડરલ સરકારને ફરીથી ખોલવા માટેના સોદા પર યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના મતદાનની રાહ રોકાણકારો જોઇ રહ્યા હતા. આમ થયા પછી આર્થિક આંકડાઓ અને ડિસેમ્બરમાં સંભવિત વ્યાજદર ઘટાડાનો નિર્ણય નક્કી થઇ શકે તેમ છે. સોનાનો ભાવ ઔંસદીઠ 2146 ડોલર…..