• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મહારાષ્ટ્રની જેમ-જ્વેલરી નીતિમાં રૂા. એક લાખ કરોડનું રોકાણ અને પાંચ લાખ રોજગારીનું લક્ષ્ય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્ર સરકારે આજે બહાર પાડેલી જેમ ઍન્ડ જ્વેલરી પૉલિસી 2025માં આગામી પાંચ વર્ષમાં રૂા. એક લાખ કરોડનું મૂડીરોકાણ અને રોજગારીની પાંચ લાખ તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું…..