અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
12 : રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી
તેમને ફરી બેઠા કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અૉગસ્ટ-સપ્ટેમ્બરમાં થયેલી અતિવૃષ્ટિથી
જે પાંચ જિલ્લાઓના ખેડૂતોને નુકસાન થયું હતું તેના વળતર પેટે રૂા. 947 કરોડ અને અૉક્ટોબર-નવેમ્બરમાં
કમોસમી વરસાદથી રાજ્યભરના….