સ્થાનિક સ્વાસ્થ્ય એજન્સીઓએ ટીકા કરતા કહ્યું, માત્ર હિજાબ પહેરવા ભાર મુકાયો છે
કાબુલ, તા.
12 : તાલિબાને અફઘાનિસ્તાનના હેરાતની સરકારી હોસ્પિટલોમાં મહિલાઓ માટે બુરખો અનિવાર્ય
કરી દીધો છે. મેડિકલ ચેરિટી મેડેકિન્સ સેન્સ ફ્રન્ટીયર્સે આદેશને પાંચમી નવેમ્બરથી
લાગુ બતાવ્યો છે અને તેનો વિરોધ કર્યો છે. બીજી તરફ નિર્ણયની આલોચના થવા લાગતા તાલિબાની
પ્રવક્તાએ કહ્યું હતું કે માત્ર હિજાબ…..