• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

`ફાર ફ્રૉમ હૉમ'ના એક્ઝિક્યુટિવ પ્રૉડયુસર બન્યા નસીરુદ્દીન શાહ

ભારતમાં રહેલા અફઘાન શરણાર્થીઓના જીવન પર આધારિત ટૂંકી દસ્તાવેજી ફિલ્મ ફાર ફ્રૉમ હૉમ એક્ઝિક્યુટિવ પ્રૉડયુસર તરીકે નસીરુદ્દીન શાહ જોડાયા છે. પુરસ્કાર વિજેતા પત્રકાર અંકિતા એમ. કુમાર દિગ્દર્શિત ફાર ફ્રૉચમ હૉમમાં સમિરા ફૈઝીની વાત છે જે 2021માં અફઘાનિસ્તાન તાલિબાનના હાથમાં આવતા ભારતમાં શરણાર્થી…..