અઝરબૈજાનથી તુર્કી માટે રવાના થયેલું વિમાન એકાએક દુર્ઘટનાગ્રસ્ત
ઈસ્તાંબુલ, તા.
12 : તુર્કીનું એક સૈન્ય માલવાહક વિમાન અજરબૈજાનની સરહદ નજીક જોર્જિયામાં દુર્ઘટનાગ્રસ્ત
થયું હતું. વિમાનમાં ચાલક દળ સહિત 20 સૈન્ય કર્મચારી સવાર હતા. તુર્કી અને જોર્જિયાના
અધિકારીઓ દ્વારા વિમાન ક્રેશ થવાના બનાવની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે જીવ ગુમાવનારા
લોકોની સંખ્યા અંગે કોઈ સટિક…..