અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
12 : મલેશિયામાં ક્રૂડ પામતેલનો જાન્યુઆરી વાયદો 12 રીંગીટના ઘટાડા સાથે 4125ની સપાટીએ
બંધ થયો હતો. વાયદામાં મામૂલી ઘટાડો હતોપરંતુ ઇન્ડોનેશિયામાં સ્થિર બાયોફ્યુઅલ માંગ
સામે મલેશિયામાં મજબૂત ઉત્પાદનનું દબાણ હોવાથી બજારોએ સાંકડી રેન્જમાં હતી. ગયા વર્ષની
તુલનાએ વાયદામાં 17 ટકા અને….