નવી દિલ્હી, તા. 12 : લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા શંકાસ્પદ કાર વિસ્ફોટ પાછળ મુખ્ય શકમંદ તરીકે ઊભરી આવેલા ડૉ. ઉમર ઉન નબી, ફરીદાબાદ મોડયુલ્સનો સૌથી કટ્ટરપંથી સભ્ય હતો, આ મોડયુલમાં ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ અહમદ ગની, ડૉ. અદીલ મજીદ રાજોર અને ડૉ. શાહીન શાહિદનો સમાવેશ થાય છે એમ તપાસ સાથે…..