નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભુતાન પ્રવાસના બીજા દિવસે ભુતાનના ચોથા રાજા દ્રુક ગ્યાલપો સાથે દ્વિપક્ષીય બેઠકમાં સહભાગિતા મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. બન્ને દેશોએ ઊર્જા ક્ષેત્રે સહકાર વધારતાં એક મહત્ત્વપૂર્ણ જળવિદ્યુત પરિયોજના કરાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ 1200 મેગાવોટની…..