• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

3 દાયકામાં 430 આપત્તિઓ આવી : 80 હજારનાં મૃત્યુ

આબોહવાથી અસરગ્રસ્ત દેશોમાં ભારત 9મા ક્રમે : જંગી નુકસાન

નવી દિલ્હી, તા.12 : છેલ્લા ત્રણ દાયકામાં આબોહવા આપત્તિઓથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત નવમા ક્રમે છે, લગભગ 430 આવી ઘટનાઓમાં 80000થી વધુ લોકો માર્યા ગયા છે. બ્રાઝિલના બેલેમમાં કોપ30 પરિષદમાં પર્યાવરણીય થિંક ટેન્ક જર્મનવોચ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2026મા….