નવી દિલ્હી, તા. 12 : બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સ્વદેશ પરત ફરવાની તૈયારી એ શરતે બતાવી છે કે, દેશમાં ભાગીદારી પૂર્ણ લોકતંત્ર બહાલ થાય અને તેમના પક્ષ આવામી લીગ પરથી પાબંદી હટાવાય. ભારતમાં ગુપ્ત સ્થળે રહેતાં હસીનાએ સમાચાર એજન્સી પીટીઆઇને મેઇલથી આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે….