• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

`ગ્લોબલ'ના ઇ-મીટર વેચાણ પર પ્રતિબંધની જાણકારી આપવા હાઈ કોર્ટનો આદેશ

લાખો ટૅક્સી, રિક્ષાઓમાં ગેરકાયદે ઇ-મીટર?

મુંબઈ, તા. 4 : દેશભરમાં રિક્ષા અને ટેક્સી માટે લાખોની સંખ્યામાં ગેરકાયદે ઇલેક્ટ્રોનિક મીટરનું વેચાણ થયું હશે અને હાલ પણ થતું હશે. આવા તમામ મીટરો પાછો ખેંચવાની કાર્યવાહી મોટી મુશ્કેલી સર્જી શકે છે. એવો ભય મુંબઈ હાઈ કોર્ટે વ્યકત કરતા ગ્લોબલ બ્રેન્ડના ઇ-મીટરના વેચાણ પર હવે પછી પ્રતિબંધ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ