• બુધવાર, 12 માર્ચ, 2025

પ્રેમીના પ્રેમમાં આંધળી મહિલાએ બાળકો સામે પતિનું ગળું ચીરીને કરી હત્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : માતૃત્વ અને ગૃહિણીધર્મને લજાવતો એક કિસ્સો મુંબઈના માલવણી વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં પૂજા નામની એક મહિલાએ પોતાના પ્રેમી ઇમરાન મનસૂરીની સાથે મળીને પોતાના બાળકોની સામે જ પતિની ઘાતકી હત્યા કરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર મહિલાએ પતિનું ગળુ ચીરીને હત્યા કરી હતી અને ત્યાર....