• શનિવાર, 19 એપ્રિલ, 2025

ઈસરોની અદ્વિતીય સિદ્ધિ

§  સ્પેડેક્સનું સફળ અનડોકિંગ : ચંદ્રયાન-4 માટે માર્ગ પ્રશસ્ત

નવીદિલ્હી, તા.14 : હોળીનાં પર્વે અને રંગોનાં તહેવાર પહેલા ઈસરોએ દેશને મોટી ભેટ આપી છે. ઈસરોએ સ્પેડેક્સ ઉપગ્રહનું અનડોકિંગ પણ સફળતાપૂર્વક પાર પાડયું છે. આ સાથે જ હવે ચંદ્રયાન-4નો માર્ગ પણ પ્રશસ્ત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, અવકાશમાં ઉપગ્રહોને એક સાથે જોડવાની પ્રક્રિયાને ડોકિંગ અને અલગ કરવાની પ્રક્રિયાને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ