• રવિવાર, 18 મે, 2025

મહારાષ્ટ્રમાં ભાજપના પ્રાથમિક સભ્યોની સંખ્યા દોઢ કરોડ અને સક્રિય સભ્યો 1.34 લાખ

22મી એપ્રિલ સુધીમાં એક લાખ બૂથ કમિટી સ્થાપવાનું લક્ષ્ય

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ અરુણ સિંહે શુક્રવારે જણાવ્યું કે પાર્ટીના મહારાષ્ટ્ર એકમે દોઢ કરોડથી વધુ પ્રાથમિક સભ્યો અને 1.34 લાખથી વધુ સક્રિય સભ્યો રજિસ્ટર્ડ કરીને ઈતિહાસ રચ્યો છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતાં......