• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

`રામાયણ' ફિલ્મના બહિષ્કારની હિંદુ જનજાગૃતિ સમિતિની હાકલ

રાવણનું મહિમામંડન, મૂળ કથામાં તોડફોડ અને `કમ્યુનિસ્ટ એજન્ડા' ફેલાવનારી ફિલ્મ

મુંબઈ, તા. 18 : તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ `રામાયણ'ના કેટલાંક દૃશ્યોમાં મહર્ષિ વાલ્મીકિ લિખિત રામાયણની મૂળ કથાને `લેખન સ્વાતંત્ર્ય'ના નામે ઇરાદાપૂર્વક વિકૃત કરવામાં આવી છે. રાવણને મહાન બતાડતું અયોગ્ય મહિમામંડન, અનેક પ્રસંગોમાં વિપર્યાસ, લક્ષ્મણનું અવમૂલ્યન અને પ્રભુ શ્રીરામ-લક્ષ્મણનાં પરાક્રમ સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક