• રવિવાર, 18 મે, 2025

મહારાષ્ટ્રમાં ‘ઓલા’ના 121 અનધિકૃત શૉરૂમ સામે કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ટ્રેડ સર્ટિફિકેટ (વ્યવસાય પ્રશિક્ષણ) અથવા એક જ ટ્રેડ સર્ટિફિકેટના આધારે અનેક દુકાનો શરૂ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન વિભાગે (આરટીઓ) રાજ્યમાંના ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના શોરૂમ સામે કાર્યવાહી કરી છે. તે મુજબ રાજ્યમાં ઓલાના 121 શોરૂમ ટ્રેડ સર્ટિફિકેટ વગર.....