અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મેટ્રો-3 કોરિડોરના બીકેસી-વરલી
સ્ટ્રેચ માટે સોમવારે મેટ્રો રેલ સેફટી કમિશનર પાસેથી સુરક્ષા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
હતું. જેનો અર્થ એ છે કે, આ વિભાગ કાર્યરત થવા માટે તૈયાર છે. આ વિભાગના ઉદ્ઘાટન પછી
શનિવારે સેવાઓ શરૂ થશે. આરે અને બીકેસી વચ્ચેનો પ્રથમ તબક્કો અૉક્ટોબર-2024માં શરૂ....