અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : પુણે જિલ્લાના શિરુર તાલુકાના રાંજણગાવ પરિસરમાં હાઇવે પરની એક કંપનીની પાછળના ભાગમાંથી 25 મેએઁ એક મહિલા અને તેના બે સંતાનના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. ત્રિપલ મર્ડરનો આ મામલો પોલીસે ઉકેલ્યો છે, જેમાં વરસાદની મુખ્ય ભૂમિકા.....