મુંબઈ, તા. 17 : 1975થી 1977 સુધી ભારતમાં તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લાદી હતી, એ સમયે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આવા લોકોને રાજ્ય સરકાર માનધન આપે છે. મહારાષ્ટ્ર સરકારની મંગળવારે થયેલી કૅબિનેટની બેઠકમાં માનધનની રકમ બમણી કરવાની સાથે ગૌરવ યોજનામાં.....