• રવિવાર, 09 નવેમ્બર, 2025

ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરના નકલી વિજ્ઞાનીને અમેરિકા, ઈરાન અને ઈરાકથી ભંડોળ

મુંબઈ, તા. 3 : મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે નકલી `ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર' (બીએઆરસી) વૈજ્ઞાનિક અખ્તર હુસૈની અને તેના ભાઈ આદિલ હુસૈનીના કેસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને ભાઈઓએ સંવેદનશીલ ન્યુક્લિયર માહિતીના બદલામાં અમેરિકા, ઈરાન અને ઈરાક જેવા દેશોમાંથી સીધા…..

ઇ-પેપરના નવા શુલ્ક