ઉલ્હાસનગરની બહાર ટ્રક ટર્મિનલ બનાવવાની માગણી
મુંબઈ, તા. 4
: સાંકડા રસ્તાઓ પર ભારે વાહનોના કારણે થતાં રાજિંદા ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિક
વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ ઉલ્હાસનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે શહેરની બહાર ટ્રક
ટર્મિનલ વિકસાવવાની માગણી કરી છે, જેથી શહેરની અંદરનો ટ્રાફિક હળવો થાય અને નાનાં વાહનોમાં
માલની હેરફેર સરળતાથી થઈ…..