• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કોર્ટે ડેવલપરને તારદેવના ટ્વીન ટાવરમાં વધારે કરવાથી રોકયો

મુંબઈ, તા. 12 : એક મહત્ત્વપૂર્ણ કાનૂની લડાઈમાં બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે એક વચગાળાના આદેશમાં ડેવલપર એસડી કૉર્પોરેશનને તારદેવ ખાતેના 60 માળના ટ્વીન ટાવરમાં વધારો કે ફેરફાર કરવાથી રોકયો હતો. ટાવર એ અને બીના 48 રહેવાસીઓના એક જૂથે તેમના ડેવલપરને ટાવર્સમાં લેઆઉટમાં વધારાની ઈમારતો અને વધુ ફ્લેટ….