• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હવે ઍમ્બ્યુલન્સ માટે દરદીની લૂંટ બંધ થશે

મહારાષ્ટ્ર સરકારે ઍમ્બ્યુલન્સનાં ભાડાંનો ચાર્ટ ફરજિયાત કર્યો

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્ર સરકારે ઍમ્બ્યુલન્સમાં ભાડાં ચાર્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથીદરદીઓના પરિવારની આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. ઍમ્બ્યુલન્સ દ્વારા ગરજ પ્રમાણે ચાર્જ લઈ દરદીઓના પરિવારોનું આર્થિક શોષણ થતું હતું. એને અટકાવવા મનસેએ સરકાર સમક્ષ દર નિશ્ચિત કરવાની….