મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર સરકારે જમીન એકત્રીકરણ અધિનિયમમાં સુધારો કરવાનો અધ્યાદેશ મંજૂર ર્ક્યો છે. તે મુજબ મહેસૂલ વિભાગે તુકડેબંદી કાયદા (મહારાષ્ટ્ર પ્રીવેન્શન અૉફ ફ્રેગ્મેન્ટેશન ઍન્ડ કન્સોલિડેશન અૉફ હોલ્ડિંગ્સ ઍક્ટ, 1947)નું ઉલ્લંઘન થયેલા જમીન ખરીદ-વેચાણના વ્યવહાર હવે કોઈપણ ફી લીધા વગર…..