કોલ્હાપુર/નાસિક, તા. 19 : સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષના સાચા કાર્યકરોને પ્રાથમિકતા આપવા અંગે રાજકારણીઓ દ્વારા વારંવાર આપવામાં આવતી ખાતરીઓ નિષ્ફળ ગઈ છે. કારણ કે આગામી ચૂંટણીઓ માટે મુખ્ય નગર પરિષદોનાં પ્રમુખપદો માટે પ્રધાનો અને વિધાનસભ્યોના સંબંધીઓએ પાર્ટીના નામાંકન મેળવ્યા…..