• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

શરદ પવારને મળ્યાં વર્ષા ગાયકવાડ, પાલિકા ચૂંટણીને લઈને કરી ચર્ચા

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : મુંબઈ કૉંગ્રેસનાં અધ્યક્ષા વર્ષા ગાયકવાડે આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની મુલાકાત લઈને મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. કૉંગ્રેસે જાહેર કર્યું છે કે એ પાલિકાની આગામી ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે અને સમાન વિચારધારા ધરાવતા પક્ષોને સાથે…..

ઇ-પેપરના નવા શુલ્ક