મુંબઈ, તા. 19 : બ્રિટિશકાળના ફોજદારી કાયદાઓમાં ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓને માન્યતા આપવાની જોગવાઈ નહોતી. તેથી, પુરાવા નષ્ટ કરીને આરોપીઓ છૂટી જતા હતા અને પીડિતોને ન્યાય મેળવવામાં ઘણો સમય લાગતો હતો. જોકે, કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ચોક્કસ સમયગાળામાં…..