એકનાથ શિંદે મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં ગેરહાજર
કેતન જાની તરફથી
મુંબઈ, તા.
19 : ભાજપએ બધા રાજકારણીઓ અને રાજકીય કાર્યકરો માટે અપનાવેલી `ઓપન ડૉર પૉલિસી' સામે
શિવસેનાએ વાંધો ઉઠાવીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સિવાયના પ્રધાનોએ ગઈકાલે કૅબિનેટની
બેઠકનો બહિષ્કાર કર્યો હતો. પોલીસ ખાતાના આજના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ફડણવીસ અને
નાયબ મુખ્ય પ્રધાન……