• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

મહારાષ્ટ્રમાં પેસેન્જર વાહનોનું સૌથી વધુ વેચાણ

ત્રણ મહિનામાં 1.32 લાખ વાહનોનું વેચાણ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં પેસેન્જર વાહનોનું કુલ વેચાણ 10.39 લાખ એકમ જેટલું થયું છે. સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (સિયામ)ના રિપોર્ટ મુજબ વેસ્ટર્ન ઝોનમાં સૌથી વધુ 3.44 લાખ વાહનોનું વેચાણ થયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.32 લાખ…..

ઇ-પેપરના નવા શુલ્ક