• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

નાસિકમાં પર્યાવરણ પ્રેમીઓનું ચિપકો આંદોલન સફળ

કુંભમેળાના સાધુગ્રામ નિર્માણ માટે 10 વર્ષથી વધુ જૂનાં વૃક્ષો જ કાપવામાં આવશે

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : આગામી કુંભમેળા માટે સાધુગ્રામ નિર્માણ કરવા માટે વૃક્ષો કાપવાના નાસિક નગર પાલિકા (એનએમસી)ના પ્રસ્તાવ સંબંધે સ્થાનિક નાગરિકોએ વાંધો ઊઠાવ્યો છે અને આ સંદર્ભે 200થી વધુ જણે વિરોધ દર્શાવ્યો છે. એ પછી પાલિકાએ આશ્વાસન આપ્યું છે કે જરૂર પડશે તો પણ એવા જ વૃક્ષો કાપવામાં….

ઇ-પેપરના નવા શુલ્ક