• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

દીપડાઓના હુમલાને રાજ્યમાં આપત્તિ જાહેર કરાશે

મુખ્ય પ્રધાને કહ્યું, આદમખોર દીપડાને પકડવા માટે પુણેમાં બે રેસ્કયુ સેન્ટર ઊભાં કરાશે

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં દીપડાના હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મંગળવારે મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં દીપડા દ્વારા માનવ પરના હુમલાની સમસ્યાને `રાજ્ય આપત્તિ' તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ આગામી પ્રધાન મંડળની બેઠકમાં રજૂ કરવાનો….

ઇ-પેપરના નવા શુલ્ક