અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
19 : રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમને સહાય અને 151 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પને બળ
આપવા ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં આવતી 22મીથી 30મી નવેમ્બર સુધી સુપ્રસિદ્ધ કથાકાર
મોરારિબાપુની શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાનો પ્રારંભ 22મી નવેમ્બરે
સાંજે ચાર વાગ્યે…