મુંબઈ, તા. 19 : કુર્લા (પશ્ચિમ)ના મુબારક ઇમારતમાં ગૅસ પાઈપલાઈન ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. વિનોબા ભાવે નગરની એલઆઈજી કોલોની પાસે આવેલી ચાર માળની રહેણાંક ઇમારતના ભોયંતળીયે આવેલી એક દુકાનમાં બપોરના 1.20 વાગે આ આગ ફાટી નીકળતી હતી. ચાર જેટલા અગ્નિશામક દળના ફાયર એન્જિને….